રેલવે ગ્રૂપ `D` 25 આદર્શ પ્રશ્નપત્ર સંપુટ

રેલવે ગ્રૂપ `D` 2018 
25 આદર્શ પ્રશ્નપત્ર સંપુટ

 

નમસ્કાર મિત્રો..ભારતીય રેલવે બોર્ડ દ્વારા  ‘રેલવે ગ્રૂપ D’ ની 6087  જગ્યા પર ભરતી થનાર છે.

ભારતીય રેલવે બોર્ડ દ્વારા લેવાનાર ‘રેલવે ગ્રૂપ D પરીક્ષા 2018  માટેના મોસ્ટ મોસ્ટ IMP 25 આદર્શ પ્રશ્નપત્ર સંપુટ બુક 2018. આ મહત્વની બૂકની ઓનલાઇન ખરીદી કરવા માટે નીચે આપેલ ડિટેલ્સ ઘ્યાનથી વાંચો.
 
 ‘રેલવે ગ્રૂપ D પરીક્ષા 2018 માટે સંપુર્ણ સિલેબસ મુજબ તૈયાર થયેલ 25 આદર્શ પ્રશ્નપત્ર સંપુટ બુક 2018 (જવાબો સાથે)ગુજરાતની સૌપ્રથમ બૂક  BY MISSION EXAM TEAM 

 

ભારતીય રેલવે બોર્ડ દ્વારા લેવાનાર ‘રેલવે ગ્રૂપ D પરીક્ષા 2018ની તૈયારી કરી રહેલા  તમામ મિત્રોને જરજીસ કાઝીસર  અને યશ ડોડિયા તથા મિશન એક્ઝામ ટીમના સાદર પ્રણામ.

મિશન  એક્ઝામ ટીમની વિશેષતા 

1. પોલિસ કોન્સ્ટેબલ પરીક્ષા 2016-17 મા  મિશન  એક્ઝામ ના 10 પેપર સેટમાથી 85 માર્કસનુ પુછાયેલ છે.

2.હાઇકોર્ટ બેલિફ પરીક્ષામા મિશન એગ્ઝામ ના 1800 પ્રશ્નોની PDF માથી 54 માર્કસ નુ પુછાયેલ છે.

3. ગુજરાત સરકાર દ્વારા લેવામા આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામા મિશન એક્ઝામ ટીમના મટરિયલ્સમાથી  70 થી 75 % પુછાય છે.

       મિત્રો જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓની સંપૂર્ણ તૈયારી માટે ગુજરાતમાં વિશ્વાસપાત્ર નામ એટલે જરજીસ કાઝીસર અને યશ ડોડિયા તથા ઓનલાઈન તૈયારી માટે પ્રખ્યાત નામ એટલે MISSION EXAM અત્યાર સુધીમાં ગુજરાતના લાખો ઉમેદવારો ઓનલાઈન અમારી વેબસાઈટ MISSION EXAM અને જરજીસ કાઝી તથા યશ ડોડિયાના માધ્યમથી તૈયારી કરીને બિનસચિવાલય ક્લાર્કપોલીસ કોન્સ્ટેબલપીએસઆઈ, હાઈકોર્ટ ક્લાર્ક,  તલાટીજીપીએસસી ક્લાસ વન એન્ડ ટુ જેવી પરીક્ષાઓ પાસ કરી ચૂક્યા છે. 
એ જ રીતે જરજીસ કાઝીસર તેમજ યશ ડોડિયા ની ………
 1. જનરલ નોલેજ ભાગ ૧૪ અને ૫ 
 2. પોલિસ ભરતી મોડેલ પેપર સેટ 10
 3. પીએસઆઈ સ્પેશ્યલ બૂક
 4. PI સ્પેશિયલ બૂક
 5. English ગ્રામર બૂક
 6. ટેટ – 1ના  25 આદર્શ પ્રશ્નસંપુટ
 7. સાંપ્રત પ્રવાહો 2017
 8. પોલિસ કોન્સ્ટેબલ બુક 2018 [લેટેસ્ટ]
 9. રેવન્યુ તલાટી બુક 2018 [ લેટેસ્ટ]
 10. રેલવે ગ્રુપ D બુક 2018 [ લેટેસ્ટ]
 11. કંડક્ટર બુક 2018 [ લેટેસ્ટ] વગેરે બુક નો અભ્યાસ કરીને ઘણા ઉમેદવારોએ સફળતાપૂર્વક પરીક્ષા પાસ કરી પોતાની કારકિર્દી બનાવી છે.
       આ પુસ્તકમાં જરજીસ  કાઝીસર તથા યશ ડોડિયા અને MISSION EXAM ના અનુભવના નિચોડ રૂપે આવનાર રેલવે ગ્રૂપ D પરીક્ષા ૨૦૧૮  માટે સંપુર્ણ સિલેબસ મુજબના 25 આદર્શ પ્રશ્નપત્ર સંપુટ બૂક તૈયાર કરવામા આવેેેલ છે અમને વિશ્વાસ છે કે જેવી રીતે અત્યાર સુધી અમારી MISSION EXAM  વેબસાઈટની મુલાકાત લઇ આપ સૌએ સફળતા મેળવી છે તો આ પુસ્તકના માધ્યમથી પણ આપ ૧૦૦% સફળતા મેળવો એ જ અભ્યર્થના સાથે જય હિંદ. 
લી.સંપાદક મંડળ
જરજીસ કાઝીયશ ડોડિયા
1 બૂકની કિંમત :- રૂ. 170/-
ડીસ્કાઉન્ટ     :- રૂ. 20

ઓનલાઇન ખરીદ કિંમત રૂ. 150

5 બૂકની કિંમત :- રૂ. 850/-
ડીસ્કાઉન્ટ     :-રૂ.  40×5= 200
બૂકની ઓનલાઇન ખરીદ કિંમત  :- રૂ.650
બુકસ્ટોરના માલીક તેમજ એકેડમી ના સંચાલકોએ જથ્થાબંધ બુક ખરીદવા માટે નીચે આપેલ નંબર પર ડાયરેક્ટ સંપર્ક કરવો…જથ્થાબંધ ખરીદી પર વિશેષ ડિસ્કાઉંન્ટ આપવામા આવશે…
બૂક બાબતે કોઇ પણ માહિતી માટે નીચેના નંબર પર સંપર્ક કરો.
 • 9277959697
 • 9904200883
 • 8980403936
 • 9825218065

 

બુકની સંપૂર્ણ માહિતી
25 આદર્શ પ્રશ્નપત્રો મા સમાવિષ્ટ મુદ્દાઓ :-
 1. ભારતીય રેલવેના તથ્ય
 2. પદ અને પદાધિકારીઓ 1/03/2018 સુધીના
 3. આતરાષ્ટ્રિય પદાધિકારીઓ 1/03/2018 સુધીના
 4. રેલવે સ્પેશિયલ ભાગ 1/2/3
 5. [મોસ્ટ IMP 2000+ પ્રશ્નો]
 6. બજેટ સ્પેશિયલ
 7. ભારત એક નજર
 8. વિશ્વ એક નજર
 9. ભારતનો ઇતિહાસ
 10. ભારતની ભુગોળ
 11. ભારતીય સુરક્ષા, બેકિંગ, પ્રસારણ, રમત -ગમત, વિક્રમો, શિક્ષણ, ફિલ્મ, પુરસ્કાર, કલા અને સંસ્ક્રૂતિ
 12. વિવિધ વંશના શાસકો અને લાક્ષણિકતાઓ
 13. તમામ સભ્યતાઓ અને લાક્ષણિકતાઓ
 14. સામાન્ય વિજ્ઞાન
 15. વિજ્ઞાન એક નજર
 16. ભારત તેમજ વિશ્વના શ્રેષ્ઠ વૈજ્ઞાનિકો
 17. બંધારણ અેક નજર [ સંપુર્ણ પરિચય]
 18. સ્પર્ધાત્મક પરિક્ષામા પુછાયેલ પ્રશ્નો નુ સંકલન
 19. તર્કશક્તિ & જનરલ ઇન્ટેલિજન્શ
 20. બૌધિક ક્ષમતા
 21. મેથ્સ- રિઝનિંગ [ડિટેલમા]
 22. જનરલ અવેરનેસ & કરંટ અફેર્સ
 23. રેલવે ગ્રૂપ D પરીક્ષા 2014 નુ પેપર જવાબ સાથે
 24. તેમજ ટોટલ મહત્વના 117 ટોપિક નો સમાવેશ

 

 • આશા રાખીએ છીએ કે અમારી આ બૂક આપને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે
 • અમારી આ સાઇટ પર ATM કાર્ડ અથવા નેટ બેંકિંગ દ્વારા ઓનલાઇન પેમેન્ટ કરી બૂક ખરીદવાથી 3-4 દિવસમાં આપના સરનામાં પર પહોંંચાડવામાં આવશે. 
 • ઓનલાઇન પેમેન્ટ માટે તમે ઉપયોગમાં લીધેલ ATM કાર્ડ ની તમામ વિગતો સંપૂર્ણ સલામત રહેશે.
ઓનલાઇન પેમેન્ટ કરવા માટેના સ્ટેપ્સ
ઓનલાઇન પેમેંન્ટ કરવા માટે નીચે આપેલ માહિતી મુજબ સ્ટેપ બાય સ્ટેપ ડિટેલ્સ લખો..
પોલિસ પરીક્ષા માટેની ખૂબ જ ઉપયોગી બૂક ખરીદવા માટે 
 1. જમણી બાજુ આપેલ Proceed બટન પર ક્લિક કરો..
 2. ત્યાર બાદ સૌપ્રથમ રાજ્ય(Select State) સિલેક્ટ કરવું.
 3. ત્યાર બાદ તમારું પૂરું નામ લખવું.
 4. ત્યાર બાદ તમારા નજીક થતું હોય તે City નું નામ લખવું.
 5. ત્યાર બાદ તમારું પૂરું (Address)સરનામુ લખવું.
 6. ત્યાર બાદ  Pin code નંબર નાખવા.
 7. ત્યાર બાદ બાય નાઉ (Buy Now) પર ક્લિક કરવું..
 8. BUY NOW પર ક્લિક કર્યા બાદ બીજી   ટેબ ખુલશે જેમા 
 9. ક્રેડિટ ડાર્ડ/ ડેબિટ ડાર્ડ 
 10. નેટ બેકિંગ
 11. આ બન્ને ઓપ્શન બતાવશે…
 12. તેમાંથી તમે જે વાપરતા હોય તેની પર ક્લિક કરવું 
 13. જેમા તમારા ATM ના 16 આંકડા નાખવા ત્યાર બાદ  
 14. ATM ની આગળ આપેલ EXPIRY DATE લખવી
 15. ત્યાર બાદ  ATM ની પાછળ આપેલ 3 અંંક્નો CVV નંબર નાખો.
 16. ત્યાર બાદ આપનું E MAIL ID તેમજ મોબાઇલ નંબર લખો.
 17. ત્યાર બાદ PAY NOW ઓપ્સન પર ક્લિક કરવું
 18. ત્યાર બાદ  PAY NOW ઓપ્સન પર ઓકે આપતા એક OTP તમારા મોબાઇલ નંબર પર આવશે જે લખી સબમીટ બટન પર ક્લિક કરવું…
 19. આપનુ પેમેંટ થઈ જશે.અને આપને કન્ફર્મેશન મેસેજ મળી જશે.
બૂક-સ્ટોરની યાદી
 • બૂક 5 દિવસની અંદર આપને  કુરિયર દ્વારા  મળી   જ્શે. વધુ માહિતી માટે  પર સંપર્ક કરવો.
 1. 9277959697
 2. 9904200883
 3. 8980403936
 4. 9825218065
 • આ બૂક ગુજરાતના જાણીતા તમામ બૂક સ્ટોરમાં તારીખ 06/03/2018 થી ઉપલબ્ધ થશે. ત્યાંથી પણ તમે બૂક ખરીદી શકો છો.બૂક સ્ટોરમાંથી બૂક ખરીદતી વખતે ઉપર મુકેલ બૂકની ઇમેજ જોઇ ખરીદવાનો આગ્રહ રાખો.

 

 

મનીઓર્ડર
અમારી આ બૂક મનીઓર્ડર દ્વારા પણ મેળવી શકાશે
મની ઓર્ડર કરવા માટે નીચેના સરનામે 300/-₹ મોકલવાના રહેશે
નાતિક જે. કાઝી
મેઅરાજ મંઝિલ,
કાઝીનો ડેલો,
કાઝીવાડ,
મામકોઠા રોડ
ભાવનગર – 364001
મનીઓર્ડર મળ્યા બાદ આપને બૂક કુરિયર દ્વારા મોકલવામાં આવશે.