Description
GSRTC CONDUCTOR BOOK 2019 MISSION EXAM ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ આયોજીત કંડક્ટર પરીક્ષા ની પરફેક્ટ તૈયારી માટે મિશન એગ્ઝામ ટીમ દ્વારા મિશન કંન્ડક્ટર બુક 2019…આ બૂકની ઓનલાઇન ખરીદી કરવા માટે નીચે આપેલ ડિટેલ્સ ઘ્યાનથી વાંચો. કંડક્ટર ભરતી ૨૦૧૯-૨૦ પરીક્ષા માટે આ બુક ખુબ જ ઉપયોગી અને સંપુર્ણ સિલેબસ મુજબની જ છે. |
GSRTC દ્વારા બહાર પડેલ 2389 જગ્યા માટે કંડક્ટર ભરતી પરીક્ષાની તૈયારી કરી રહેલા ગુજરાતના તમામ મિત્રોને જરજીસ કાઝીસર અને યશ ડોડિયા તથા મિશન એક્ઝામ ટીમના સાદર પ્રણામ. મિત્રો જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓની સંપૂર્ણ તૈયારી માટે ગુજરાતમાં વિશ્વાસપાત્ર નામ એટલે જરજીસ કાઝીસર અને યશ ડોડિયા તથા ઓનલાઈન તૈયારી માટે પ્રખ્યાત નામ એટલે MISSION EXAM અત્યાર સુધીમાં ગુજરાતના લાખો ઉમેદવારો ઓનલાઈન અમારી વેબસાઈટ MISSION EXAM અને જરજીસ કાઝી તથા યશ ડોડિયાના માધ્યમથી તૈયારી કરીને બિનસચિવાલય ક્લાર્ક, પોલીસ કોન્સ્ટેબલ , પીએસઆઈ, હાઈકોર્ટ ક્લાર્ક, તલાટી, જીપીએસસી ક્લાસ વન એન્ડ ટુ જેવી પરીક્ષાઓ પાસ કરી ચૂક્યા છે. કંડક્ટર ભરતી માટે સંપુર્ણ સિલેબસ મુજબની બૂક તૈયાર કરવામા આવેેેલ છે અમને વિશ્વાસ છે કે જેવી રીતે અત્યાર સુધી અમારી MISSION EXAM વેબસાઈટની મુલાકાત લઇ આપ સૌએ સફળતા મેળવી છે તો આ પુસ્તકના માધ્યમથઆપ ૧૦૦% સફળતા મેળવો એ જ અભ્યર્થના સાથે જય હિન્દ. |
લી.સંપાદક મંડળ જરજીસ કાઝી, યશ ડોડિયા |
બૂકની કિંમત :- રૂ. 250/- ડીસ્કાઉન્ટ :- 51 /-રુ + કુરિયર ચાર્જ ફ્રી
[💥નોંધ: – આ ઓફર માત્ર લિમીટેડ સમય સુધી જ છે ત્યારબાદ રેગ્યુલર પ્રાઇઝ હશે જેની તમામ મિત્રો એ નોંઘ લેવી] બુકસ્ટોરના માલીક તેમજ એકેડમી ના સંચાલકોએ જથ્થાબંધ બુક ખરીદવા માટે નીચે આપેલ નંબર પર ડાયરેક્ટ સંપર્ક કરવો…જથ્થાબંધ ખરીદી પર વિશેષ ડિસ્કાઉંન્ટ આપવામા આવશે… |
બૂક બાબતે કોઇ પણ માહિતી માટે નીચેના નંબર પર સંપર્ક કરો.
|
બુકની સંપૂર્ણ માહિતી બુકમાં સમાવિષ્ટ મુદ્દાઓ :- |
|
- આશા રાખીએ છીએ કે અમારી આ બૂક આપને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે
- અમારી આ સાઇટ પર ATM કાર્ડ અથવા નેટ બેંકિંગ દ્વારા ઓનલાઇન પેમેન્ટ કરી બૂક ખરીદવાથી 3-4 દિવસમાં આપના સરનામાં પર પહોંંચાડવામાં આવશે.
- ઓનલાઇન પેમેન્ટ માટે તમે ઉપયોગમાં લીધેલ ATM કાર્ડ ની તમામ વિગતો સંપૂર્ણ સલામત રહેશે.
|
ઓનલાઇન પેમેન્ટ કરવા માટેના સ્ટેપ્સ |
ઓનલાઇન પેમેંન્ટ કરવા માટે નીચે આપેલ માહિતી મુજબ સ્ટેપ બાય સ્ટેપ ડિટેલ્સ લખો.. પોલિસ પરીક્ષા માટેની ખૂબ જ ઉપયોગી બૂક ખરીદવા માટે
|
બૂક-સ્ટોરની યાદી |
બૂક 5 દિવસની અંદર આપને કુરિયર દ્વારા મળી જ્શે. વધુ માહિતી માટે પર સંપર્ક કરવો.
આ બૂક ગુજરાતના જાણીતા તમામ બૂક સ્ટોરમાં પણ ઉપલબ્ધ છે. ત્યાંથી પણ તમે બૂક ખરીદી શકો છો.બૂક સ્ટોરમાંથી બૂક ખરીદતી વખતે ઉપર મુકેલ બૂકની ઇમેજ જોઇ ખરીદવાનો આગ્રહ રાખો. |
Chauhan Nirbhay Bharat bhai –
Conducter book