Description
નાયબ મામલતદાર & નાયબ સેક્શન અધિકારી |
આવનાર નાયબ મામલતદાર & નાયબ સેક્શન અધિકારી ભરતી ૨૦૧૮ માટેની આ મહત્વની બૂકની ઓનલાઇન ખરીદી કરવા માટે નીચે આપેલ ડિટેલ્સ ઘ્યાનથી વાંચો.
આવનાર નાયબ મામલતદાર & નાયબ સેક્શન અધિકારી ભરતી ૨૦૧૮ પરીક્ષા માટેની સંપુર્ણ ડિટેલમા તૈયાર થયેલ ગુજરાત ની સૌપ્રથમ બૂક BY MISSION EXAM TEAM |
આવનાર નાયબ મામલતદાર & નાયબ સેક્શન અધિકારી ભરતી ૨૦૧૮ ની તૈયારી કરી રહેલા ગુજરાતના તમામ મિત્રોને જરજીસ કાઝીસર અને યશ ડોડિયા તથા મિશન એક્ઝામ ટીમના સાદર પ્રણામ.
મિત્રો જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓની સંપૂર્ણ તૈયારી માટે ગુજરાતમાં વિશ્વાસપાત્ર નામ એટલે જરજીસ કાઝીસર અને યશ ડોડિયા તથા ઓનલાઈન તૈયારી માટે પ્રખ્યાત નામ એટલે MISSION EXAM અત્યાર સુધીમાં ગુજરાતના લાખો ઉમેદવારો ઓનલાઈન અમારી વેબસાઈટ MISSION EXAM અને જરજીસ કાઝી તથા યશ ડોડિયાના માધ્યમથી તૈયારી કરીને બિનસચિવાલય ક્લાર્ક, પોલીસ કોન્સ્ટેબલ , પીએસઆઈ, હાઈકોર્ટ ક્લાર્ક, તલાટી, જીપીએસસી ક્લાસ વન એન્ડ ટુ જેવી પરીક્ષાઓ પાસ કરી ચૂક્યા છે. એ જ રીતે જરજીસ કાઝીસર તેમજ યશ ડોડિયા ની ………
MISSION EXAM LATEST BOOKS
અભ્યાસ કરીને ઘણા ઉમેદવારોએ સફળતાપૂર્વક પરીક્ષા પાસ કરી પોતાની કારકિર્દી બનાવી છે. |
લી.સંપાદક મંડળ
જરજીસ કાઝી, યશ ડોડિયા |
બૂકની કિંમત :- રૂ. 380/-
ડીસ્કાઉન્ટ :-190 રૂ. ઓનલાઇન ખરીદ કિંમત રૂ. 190 + + 20 રુ કુરિયર ચાર્જ રહેશે બુકસ્ટોરના માલીક તેમજ એકેડમી ના સંચાલકોએ જથ્થાબંધ બુક ખરીદવા માટે નીચે આપેલ નંબર પર ડાયરેક્ટ સંપર્ક કરવો…જથ્થાબંધ ખરીદી પર વિશેષ ડિસ્કાઉંન્ટ આપવામા આવશે… |
બૂક બાબતે કોઇ પણ માહિતી માટે નીચેના નંબર પર સંપર્ક કરો.
|
નાયબ મામલતદાર & નાયબ સેક્શન અધિકારી બૂકમા સમાવિષ્ટ મુદ્દાઓ :- |
1. ઇતિહાસ
2. ભૂગોળ 3. સાંસ્ક્રુતિક વારસો 4. ભારતીય બંધારણ અને રાજનિતી 5. ભારતીય અર્થવ્યવસ્થા 6. આંતરાષ્ટ્રીય સંબંધો 7. વિજ્ઞાન અને ટેક્નોલોજી 8. એપ્ટિટ્યુડ ક્વોન્ટિટેટિવ 9. ભારત અને ગુજરાતનો સાંસ્ક્રુતિક વારસાના અતિ મહત્વના પૂછાઇ શકે તેવા વનલાઇનર પ્રશ્નો 10. બંધારણ અને રાજનિતીના અતિ મહત્વના પૂછાઇ શકે તેવા વનલાઇનર પ્રશ્નો 11. ઇતિહાસના અતિ મહત્વના પૂછાઇ શકે તેવા વનલાઇનર પ્રશ્નો બુક મા સમાવિષ્ટ મુદ્દા માટે અનુક્રમણિકા ખાસ જોવાનો આગ્રહ રાખવો.. |
ઓનલાઇન પેમેન્ટ કઇ રીતે કરશો ? સૌ પ્રથમ Add to Cart ઓપ્શન પર કલીક કરવું.
બૂક-સ્ટોરની યાદી
આ બૂક ગુજરાતના જાણીતા તમામ બૂક સ્ટોરમાં પણ ઉપલબ્ધ છે. ત્યાંથી પણ તમે બૂક ખરીદી શકો છો.બૂક સ્ટોરમાંથી બૂક ખરીદતી વખતે ઉપર મુકેલ બૂકની ઇમેજ જોઇ ખરીદવાનો આગ્રહ રાખો. બૂક-સ્ટોરની યાદી માટે અહીં ક્લિક કરો |
Reviews
There are no reviews yet.