Description
પોલિસ ભરતી બૂક 2021-22 |
આવનાર 12000+ પોલિસ ભરતી 2021-22 પરીક્ષા માટેની આ મહત્વની બૂકની ઓનલાઇન ખરીદી કરવા માટે નીચે આપેલ ડિટેલ્સ ઘ્યાનથી વાંચો.
પોલિસ ભરતી પરીક્ષા માટેની સંપુર્ણ સિલેબસ મુજબ તૈયાર થયેલ બૂક BY MISSION EXAM TEAM પોલીસ ભરતી 2018 મા તેમજ માત્ર 25 પેપરસેટ બૂકમાથી 60% પૂૂૂૂછાયેલ છે… |
પોલિસ ભરતી 2021-22 ની તૈયારી કરી રહેલા અને દેશનુ રક્ષણ કરવા માટે થનગની રહેલા ગુજરાતના તમામ મિત્રોને જરજીસ કાઝીસર અને યશ ડોડિયા તથા મિશન એક્ઝામ ટીમના સાદર પ્રણામ.
મિત્રો જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓની સંપૂર્ણ તૈયારી માટે ગુજરાતમાં વિશ્વાસપાત્ર નામ એટલે જરજીસ કાઝીસર અને યશ ડોડિયા તથા ઓનલાઈન તૈયારી માટે પ્રખ્યાત નામ એટલે MISSION EXAM અત્યાર સુધીમાં ગુજરાતના લાખો ઉમેદવારો ઓનલાઈન અમારી વેબસાઈટ MISSION EXAM અને જરજીસ કાઝી તથા યશ ડોડિયાના માધ્યમથી તૈયારી કરીને બિનસચિવાલય ક્લાર્ક, પોલીસ કોન્સ્ટેબલ , પીએસઆઈ, હાઈકોર્ટ ક્લાર્ક, તલાટી, જીપીએસસી ક્લાસ વન એન્ડ ટુ જેવી પરીક્ષાઓ પાસ કરી ચૂક્યા છે. એ જ રીતે જરજીસ કાઝીસર તેમજ યશ ડોડિયા ની ………
જેવી 27 બૂકોનો અભ્યાસ કરીને ઘણા ઉમેદવારોએ સફળતાપૂર્વક પરીક્ષા પાસ કરી પોતાની કારકિર્દી બનાવી છે. |
લી.સંપાદક મંડળ
જરજીસ કાઝી, યશ ડોડિયા |
બૂકની કિંમત :- રૂ. 286/-
ડીસ્કાઉન્ટ :-10% + કુરિયર ચાર્જ ફ્રી રહેશે. ઓનલાઇન ખરીદ કિંમત રૂ. 260 |
બૂક બાબતે કોઇ પણ માહિતી માટે નીચેના નંબર પર સંપર્ક કરો.
|
પોલીસ બૂકમા સમાવિષ્ટ મુદ્દાઓ :- |
|
ઓનલાઇન પેમેન્ટ કઇ રીતે કરશો ?
સૌ પ્રથમ Add to Cart ઓપ્શન પર કલીક કરવું.
|
આ ડિસ્કાઉન્ટ ઓફર માત્રને માત્ર મિશન એક્ઝામની ઓફિસયલ વેબસાઇટ પર જ મળશે..
|
Makwana Rajendra Kumar jashubhai –
AT- CHAPI,POST-CHAPI, TA-IDAR
DIST-SABARKANTHA
Pargi Ranchhod bhai Mansing bhai –
Agaravada