Description
પોલિસ કોન્સ્ટેબલ 34 પ્રેક્ટિસ પેપર બૂૂૂક 2018 |
પોલિસ ભરતી ૨૦૧૮ પરીક્ષા માટેની આ મહત્વની બૂકની ઓનલાઇન ખરીદી કરવા માટે નીચે આપેલ ડિટેલ્સ ઘ્યાનથી વાંચો.
પોલિસ ભરતી ૨૦૧૮ પરીક્ષા માટેની સંપુર્ણ સિલેબસ મુજબ તૈયાર થયેલ ગુજરાત ની સૌપ્રથમ બૂક BY MISSION EXAM TEAM વિશેષતા:- આ બુકમા વિધાર્થીની લાગણી અને માંગણી ને ધ્યાનમા રાખી આન્સર કી અલગથી આપેલ છે….સાથે 2 OMR શીટ આપેલ છે જેથી તમામ મિત્રો પોતાનુુ જ્ઞાન ચકાશી શકશે… પોલીસ ભરતી 2017 મા માત્ર 10 પેપરસેટ માથી 80 થી 85 માર્કસ નુ પૂૂૂૂછાયેલ છે… |
પોલિસ ભરતી 2018 ની તૈયારી કરી રહેલા અને દેશનુ રક્ષણ કરવા માટે થનગની રહેલા ગુજરાતના તમામ મિત્રોને જરજીસ કાઝીસર અને યશ ડોડિયા તથા મિશન એક્ઝામ ટીમના સાદર પ્રણામ.
મિત્રો જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓની સંપૂર્ણ તૈયારી માટે ગુજરાતમાં વિશ્વાસપાત્ર નામ એટલે જરજીસ કાઝીસર અને યશ ડોડિયા તથા ઓનલાઈન તૈયારી માટે પ્રખ્યાત નામ એટલે MISSION EXAM અત્યાર સુધીમાં ગુજરાતના લાખો ઉમેદવારો ઓનલાઈન અમારી વેબસાઈટ MISSION EXAM અને જરજીસ કાઝી તથા યશ ડોડિયાના માધ્યમથી તૈયારી કરીને બિનસચિવાલય ક્લાર્ક, પોલીસ કોન્સ્ટેબલ , પીએસઆઈ, હાઈકોર્ટ ક્લાર્ક, તલાટી, જીપીએસસી ક્લાસ વન એન્ડ ટુ જેવી પરીક્ષાઓ પાસ કરી ચૂક્યા છે. એ જ રીતે જરજીસ કાઝીસર તેમજ યશ ડોડિયા ની ………
અભ્યાસ કરીને ઘણા ઉમેદવારોએ સફળતાપૂર્વક પરીક્ષા પાસ કરી પોતાની કારકિર્દી બનાવી છે. |
લી.સંપાદક મંડળ
જરજીસ કાઝી, યશ ડોડિયા |
બૂકની કિંમત :- રૂ. 240/-
ડીસ્કાઉન્ટ :-રૂ. 120 ઓનલાઇન ખરીદ કિંમત રૂ. 120 + 20 રુ કુરિયર ચાર્જ રહેશે બુકસ્ટોરના માલીક તેમજ એકેડમી ના સંચાલકોએ જથ્થાબંધ બુક ખરીદવા માટે નીચે આપેલ નંબર પર ડાયરેક્ટ સંપર્ક કરવો…જથ્થાબંધ ખરીદી પર વિશેષ ડિસ્કાઉંન્ટ આપવામા આવશે… |
બૂક બાબતે કોઇ પણ માહિતી માટે નીચેના નંબર પર સંપર્ક કરો.
|
પોલીસ પ્રેક્ટિસ પેપરમા સમાવિષ્ટ મુદ્દાઓ :- |
|
ઓનલાઇન પેમેન્ટ કઇ રીતે કરશો ?
સૌ પ્રથમ Add to Cart ઓપ્શન પર કલીક કરવું.
|
અમારી આ બૂક મનીઓર્ડર દ્વારા પણ મેળવી શકાશે
મની ઓર્ડર કરવા માટે નીચેના સરનામે 240/-₹ મોકલવાના રહેશે નાતિક જે. કાઝી મેઅરાજ મંઝિલ, કાઝીનો ડેલો, કાઝીવાડ, મામકોઠા રોડ, ભાવનગર – 364001 મનીઓર્ડર મળ્યા બાદ આપને બૂક કુરિયર દ્વારા મોકલવામાં આવશે. |
Reviews
There are no reviews yet.