Description
- રેલવે ભરતી (NTPC) પરીક્ષા બૂક 2019
રેલવે ભરતી (NTPC) ૨૦૧૯ પરીક્ષાની તૈયારી કરી રહેલા ગુજરાતના તમામ મિત્રોને જરજીસ કાઝીસર અને યશ ડોડિયા તથા મિશન એક્ઝામ ટીમના સાદર પ્રણામ.મિત્રો જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓની સંપૂર્ણ તૈયારી માટે ગુજરાતમાં વિશ્વાસપાત્ર નામ એટલે જરજીસ કાઝીસર અને યશ ડોડિયા તથા ઓનલાઈન તૈયારી માટે પ્રખ્યાત નામ એટલે MISSION EXAM અત્યાર સુધીમાં ગુજરાતના લાખો ઉમેદવારો ઓનલાઈન અમારી વેબસાઈટ MISSION EXAM અને જરજીસ કાઝી તથા યશ ડોડિયાના માધ્યમથી તૈયારી કરીને બિનસચિવાલય ક્લાર્ક, પોલીસ કોન્સ્ટેબલ , પીએસઆઈ, હાઈકોર્ટ ક્લાર્ક, તલાટી, જીપીએસસી ક્લાસ વન એન્ડ ટુ જેવી પરીક્ષાઓ પાસ કરી ચૂક્યા છે. એ જ રીતે જરજીસ કાઝીસર તેમજ યશ ડોડિયા ની ………
MISSION EXAM LATEST BOOKS
મિશન એક્ઝામના મટરિયલ્સમાથી દરેક પરિક્ષી મા 60 થી 66% પુછાય છે…. ઉપરની તમામ બૂકો નો અભ્યાસ કરીને ઘણા ઉમેદવારોએ સફળતાપૂર્વક પરીક્ષા પાસ કરી પોતાની કારકિર્દી બનાવી છે. |
રેલવે ભરતી (NTPC) ૨૦૧૯ પરીક્ષા માટેની આ મહત્વની બૂકની ઓનલાઇન ખરીદી કરવા માટે નીચે આપેલ ડિટેલ્સ ઘ્યાનથી વાંચો.રેલવે ભરતી (NTPC) ૨૦૧૯ પરીક્ષા માટેની સંપુર્ણ ડિટેલમા તૈયાર થયેલ ગુજરાત ની સૌપ્રથમ બૂક BY MISSION EXAM TEAM |
લી.સંપાદક મંડળ
જરજીસ કાઝી, યશ ડોડિયા |
બૂકની કિંમત :- રૂ. 240/-
ડીસ્કાઉન્ટ :-120 રૂ. ઓનલાઇન ખરીદ કિંમત રૂ. 120 + 20 રુ કુરિયર ચાર્જ બુકસ્ટોરના માલીક તેમજ એકેડમી ના સંચાલકોએ જથ્થાબંધ બુક ખરીદવા માટે નીચે આપેલ નંબર પર ડાયરેક્ટ સંપર્ક કરવો…જથ્થાબંધ ખરીદી પર વિશેષ ડિસ્કાઉંન્ટ આપવામા આવશે… |
બૂક બાબતે કોઇ પણ માહિતી માટે નીચેના નંબર પર સંપર્ક કરો.
|
રેલવે ભરતી પરીક્ષા (NTPC) બૂકમા સમાવિષ્ટ મુદ્દાઓ :- |
1. રેલવે પરીક્ષાના સંપૂર્ણ અભ્યાસક્રમનો સમાવેશ
2. ગણિત અને તર્કશક્તિની સરળ અને સાદી સમજૂતી 3. RRB દ્વારા લેવાયેલ પરીક્ષાના પેપરો 4. ગણિત/રિઝનીંગ 5. ઇતિહાસ 6. કલા સસ્કૃતી 7. ભૂગોળ 8. બંધારણ 9. કંમ્પ્યુટર 10. રમત-ગમત 11. વિજ્ઞાન 12. વિવિધ યોજનાઓ 13. ભારતીય અર્થતંત્ર 14.પર્યાવરણીય આફતો 15. વર્તમાન બનાવો બુક મા સમાવિષ્ટ મુદ્દા માટે અનુક્રમણિકા ખાસ જોવાનો આગ્રહ રાખવો.. |
ઓનલાઇન પેમેન્ટ કઇ રીતે કરશો ?
સૌ પ્રથમ Add to Cart ઓપ્શન પર કલીક કરવું.
બૂક-સ્ટોરની યાદી
આ બૂક ગુજરાતના જાણીતા તમામ બૂક સ્ટોરમાં પણ ઉપલબ્ધ છે. ત્યાંથી પણ તમે બૂક ખરીદી શકો છો.બૂક સ્ટોરમાંથી બૂક ખરીદતી વખતે ઉપર મુકેલ બૂકની ઇમેજ જોઇ ખરીદવાનો આગ્રહ રાખો. બૂક-સ્ટોરની યાદી માટે અહીં ક્લિક કરો |
HARDIK –
GOOD
Parmar nitinkumar rameshbhai –
J like