Description
સેનેટરી ઇન્સ્પેક્ટર & મલ્ટી પરપઝ હેલ્થ વર્કર
SI કરતા વિધાર્થી તેમજ ફિમેલ હેલ્થ વર્કર માટે ખુબ જ ઉપયોગી પુસ્તક.. |
જીલ્લા પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર સેનેટરી ઇન્સ્પેક્ટર & મલ્ટી પરપઝ હેલ્થ વર્કર,સ્ટાફ નર્સ પરીક્ષા માટેની આ મહત્વની બૂકની ઓનલાઇન ખરીદી કરવા માટે નીચે આપેલ ડિટેલ્સ ઘ્યાનથી વાંચો.
સેનેટરી ઇન્સ્પેક્ટર & મલ્ટી પરપઝ હેલ્થ વર્કર પરીક્ષા માટેની સંપુર્ણ સિલેબસ મુજબ તૈયાર થયેલ ગુજરાત ની સૌપ્રથમ બૂક BY MISSION EXAM TEAM |
જીલ્લા પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર સેનેટરી ઇન્સ્પેક્ટર & મલ્ટી પરપઝ હેલ્થ વર્કર 2018 પરીક્ષા ની તૈયારી કરી રહેલા તમામ મિત્રોને જરજીસ કાઝીસર અને યશ ડોડિયા તથા મિશન એક્ઝામ ટીમના સાદર પ્રણામ.
મિત્રો જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓની સંપૂર્ણ તૈયારી માટે ગુજરાતમાં વિશ્વાસપાત્ર નામ એટલે જરજીસ કાઝીસર અને યશ ડોડિયા તથા ઓનલાઈન તૈયારી માટે પ્રખ્યાત નામ એટલે MISSION EXAM અત્યાર સુધીમાં ગુજરાતના લાખો ઉમેદવારો ઓનલાઈન અમારી વેબસાઈટ MISSION EXAM અને જરજીસ કાઝી તથા યશ ડોડિયાના માધ્યમથી તૈયારી કરીને બિનસચિવાલય ક્લાર્ક, પોલીસ કોન્સ્ટેબલ , પીએસઆઈ, હાઈકોર્ટ ક્લાર્ક, તલાટી, જીપીએસસી ક્લાસ વન એન્ડ ટુ જેવી પરીક્ષાઓ પાસ કરી ચૂક્યા છે. એ જ રીતે જરજીસ કાઝીસર તેમજ યશ ડોડિયા ની ……...
MISSION EXAM LETEST BOOKS
આ તમામ બુકનો અભ્યાસ કરીને ઘણા ઉમેદવારોએ સફળતાપૂર્વક પરીક્ષા પાસ કરી પોતાની કારકિર્દી બનાવી છે. આ પુસ્તકમાં જરજીસ કાઝીસર તથા યશ ડોડિયા અને MISSION EXAM ના અનુભવના નિચોડ રૂપે આવનાર જીલ્લા પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર સેનેટરી ઇન્સ્પેક્ટર & મલ્ટી પરપઝ હેલ્થ વર્કર 2018 પરીક્ષા માટે સંપુર્ણ સિલેબસ મુજબની બૂક તૈયાર કરવામા આવેેેલ છે અમને વિશ્વાસ છે કે જેવી રીતે અત્યાર સુધી અમારી MISSION EXAM વેબસાઈટની મુલાકાત લઇ આપ સૌએ સફળતા મેળવી છે તો આ પુસ્તકના માધ્યમથી પણ આપ ૧૦૦% સફળતા મેળવો એ જ અભ્યર્થના સાથે જય હિંદ. |
લી.સંપાદક મંડળજરજીસ કાઝી, યશ ડોડિયા |
બૂકની કિંમત :- રૂ. 340/-ટોટલ પેજ :- 440ઓનલાઇન ખરીદ કિંમત રૂ. :- 200બુકસ્ટોરના માલીક તેમજ એકેડમી ના સંચાલકોએ જથ્થાબંધ બુક ખરીદવા માટે નીચે આપેલ નંબર પર ડાયરેક્ટ સંપર્ક કરવો…જથ્થાબંધ ખરીદી પર વિશેષ ડિસ્કાઉંન્ટ આપવામા આવશે… |
બુકની સંપૂર્ણ માહિતીબુકમાં સમાવિષ્ટ મુદ્દાઓ :- |
|
બૂક બાબતે કોઇ પણ માહિતી માટે નીચેના નંબર પર સંપર્ક કરો.
|
BEST OF LUCK FOR EXAM |
|
ઓનલાઇન પેમેન્ટ કરવા માટેના સ્ટેપ્સ |
ઓનલાઇન પેમેંન્ટ કરવા માટે નીચે આપેલ માહિતી મુજબ સ્ટેપ બાય સ્ટેપ ડિટેલ્સ લખો..
ઓનલાઇન પેમેન્ટ કઇ રીતે કરશો ? સૌ પ્રથમ Add to Cart ઓપ્શન પર કલીક કરવું.
|
બૂક-સ્ટોરની યાદી |
આ બૂક ગુજરાતના જાણીતા તમામ બૂક સ્ટોરમાં પણ ઉપલબ્ધ છે. ત્યાંથી પણ તમે બૂક ખરીદી શકો છો.બૂક સ્ટોરમાંથી બૂક ખરીદતી વખતે ઉપર મુકેલ બૂકની ઇમેજ જોઇ ખરીદવાનો આગ્રહ રાખો.બૂક-સ્ટોરની યાદી માટે અહીં ક્લિક કરો |
Mukesh –
Nice