Description
તલાટી-કમ મંત્રી તેમજ જુનિયર ક્લાર્ક બુક 2018
|
નમસ્કાર મિત્રો… તલાટી કમ મંત્રી તેમજ જુનિયર ક્લાર્ક ભરતી થનાર છે.
પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર તલાટી કમ મંત્રી તેમજ જુનિયર ક્લાર્ક પરીક્ષા 2018 માટેની આ મહત્વની બૂકની ઓનલાઇન ખરીદી કરવા માટે નીચે આપેલ ડિટેલ્સ ઘ્યાનથી વાંચો.
તલાટી કમ મંત્રી તેમજ જુનિયર ક્લાર્ક પરીક્ષા 2018 માટેની સંપુર્ણ સિલેબસ મુજબ તૈયાર થયેલ ગુજરાત ની સૌપ્રથમ બૂક BY MISSION EXAM TEAM
|
પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર તલાટી કમ મંત્રી તેમજ જુનિયર ક્લાર્ક પરીક્ષા 2018 ભરતી ની તૈયારી કરી રહેલા તમામ મિત્રોને જરજીસ કાઝીસર અને યશ ડોડિયા તથા મિશન એક્ઝામ ટીમના સાદર પ્રણામ.
મિત્રો જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓની સંપૂર્ણ તૈયારી માટે ગુજરાતમાં વિશ્વાસપાત્ર નામ એટલે જરજીસ કાઝીસર અને યશ ડોડિયા તથા ઓનલાઈન તૈયારી માટે પ્રખ્યાત નામ એટલે MISSION EXAM અત્યાર સુધીમાં ગુજરાતના લાખો ઉમેદવારો ઓનલાઈન અમારી વેબસાઈટ MISSION EXAM અને જરજીસ કાઝી તથા યશ ડોડિયાના માધ્યમથી તૈયારી કરીને બિનસચિવાલય ક્લાર્ક, પોલીસ કોન્સ્ટેબલ , પીએસઆઈ, હાઈકોર્ટ ક્લાર્ક, તલાટી, જીપીએસસી ક્લાસ વન એન્ડ ટુ જેવી પરીક્ષાઓ પાસ કરી ચૂક્યા છે.
એ જ રીતે જરજીસ કાઝીસર તેમજ યશ ડોડિયા ની ………
નો અભ્યાસ કરીને ઘણા ઉમેદવારોએ સફળતાપૂર્વક પરીક્ષા પાસ કરી પોતાની કારકિર્દી બનાવી છે.
આ પુસ્તકમાં જરજીસ કાઝીસર તથા યશ ડોડિયા અને MISSION EXAM ના અનુભવના નિચોડ રૂપે આવનાર મહેસુલી તલાટી પરીક્ષા ૨૦૧૮ તેમજ તલાટીકમ મંત્રી પરીક્ષા ૨૦૧૮ ભરતી માટે સંપુર્ણ સિલેબસ મુજબની બૂક તૈયાર કરવામા આવેેેલ છે અમને વિશ્વાસ છે કે જેવી રીતે અત્યાર સુધી અમારી MISSION EXAM વેબસાઈટની મુલાકાત લઇ આપ સૌએ સફળતા મેળવી છે તો આ પુસ્તકના માધ્યમથી પણ આપ ૧૦૦% સફળતા મેળવો એ જ અભ્યર્થના સાથે જય હિંદ.
|
લી.સંપાદક મંડળ
જરજીસ કાઝી, યશ ડોડિયા
|
બૂકની કિંમત :- રૂ. 350/-
ડીસ્કાઉન્ટ :-રૂ. 175
ઓનલાઇન ખરીદ કિંમત 175 + 20 રુ કુરિયર ચાર્જ
બુકસ્ટોરના માલીક તેમજ એકેડમી ના સંચાલકોએ જથ્થાબંધ બુક ખરીદવા માટે નીચે આપેલ નંબર પર ડાયરેક્ટ સંપર્ક કરવો…જથ્થાબંધ ખરીદી પર વિશેષ ડિસ્કાઉંન્ટ આપવામા આવશે…
|
બૂક બાબતે કોઇ પણ માહિતી માટે નીચેના નંબર પર સંપર્ક કરો.
|
બુકની સંપૂર્ણ માહિતી
બુકમાં સમાવિષ્ટ મુદ્દાઓ :- |
|
|
ઓનલાઇન પેમેન્ટ કરવા માટેના સ્ટેપ્સ
|
ઓનલાઇન પેમેંન્ટ કરવા માટે નીચે આપેલ માહિતી મુજબ સ્ટેપ બાય સ્ટેપ ડિટેલ્સ લખો..
ઓનલાઇન પેમેન્ટ કઇ રીતે કરશો ?
|
બૂક-સ્ટોરની યાદી
|
બૂક 5 દિવસની અંદર આપને કુરિયર દ્વારા મળી જ્શે. વધુ માહિતી માટે પર સંપર્ક કરવો.
આ બૂક ગુજરાતના જાણીતા તમામ બૂક સ્ટોરમાં પણ ઉપલબ્ધ છે. ત્યાંથી પણ તમે બૂક ખરીદી શકો છો.બૂક સ્ટોરમાંથી બૂક ખરીદતી વખતે ઉપર મુકેલ બૂકની ઇમેજ જોઇ ખરીદવાનો આગ્રહ રાખો.
|
VISHAL VERMA –
SIR Gujarati grammer and sahitya che aa book ma??
Jagmal Mevada –
Sir.. All exam mate ni book che.. Koi
Mer Dharmendra dhirubhai –
Good